અભિનેતા દિલીપ જોશી છેલ્લા 15 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યા છે

દિલીપ જોશીએ વર્ષોથી તેના ચાહકો અને અનુયાયીઓ વચ્ચે ખૂબ જ લોકપ્રિયતા મેળવી

દિલીપ જોશીના ઇન્સ્ટાગ્રામ પર 1.9 મિલિયન ફોલોઅર છે

દિલીપ જોશીએ અંગત અથવા વ્યાવસાયિક જીવનના ચિત્રો શેર કરે છે

દિલીપ જોશીએ 1983 ના થિયેટર નાટકનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પોસ્ટ કર્યો

તેમણે પોસ્ટ શેર કરતા લખ્યું કે ''કોઈએ મને કહ્યું કે Instagram પર #ThrowbackThursday નામની એક વસ્તુ છે. તો, એ આ રહ્યું''

બે થ્રોબેક ચિત્રોમાંથી, ચોક્કસપણે  ભારે દાઢી અને મૂછવાળા અભિનેતાને એક જ વારમાં ઓળખી શકશો નહીં

દિલીપ જોશીએ મૈને પ્યાર કિયા અને હમ આપકે હૈ કોનમાં સાઈડ રોલ કર્યો હતો