તારા સુતારિયાએ તેના બોલ્ડ ફોટો શેર કરી ઇન્ટરનેટ પર લગાવી આગ

અભિનેત્રી તારા સુતારિયા આદર જૈન સાથેના બ્રેકઅપને કારણે ચર્ચામાં હતી

તારા સુતરિયા બ્લેક એન્ડ વ્હાઇટ મોનોકિનીમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

આ તસ્વીરમાં તેની કિલર સ્ટાઈલ ફેન્સના દિલને ઘાયલ કરી રહી છે.

તારા સુતરિયા તેની દરેક તસવીરમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. 

તારાના સોશિયલ મીડિયા પર પણ 80 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.