વરસાદની સીઝનમાં આંખની થોડી વધુ સંભાળ રાખજો

ચોમાસામાં કન્જક્ટિવાઈટિસ, આંખો લાલ થવી, પાણી આવવું જેવી તકલીફો થઈ શકે

આંખને વરસાદના પાણીથી બચાવો, બહાર જતી વખતે છત્રી રાખો, ટોપી પહેરો

જાહેર જગ્યાઓ પર આંખોનો સ્પર્શ ન કરો, વારંવાર હાથ ધોતા રહો

કોઈનો આઈ મેકઅપ કે ટોવેલ યુઝ ન કરો, સ્વચ્છતાનું ધ્યાન રાખો

ડ્રાય આઈની તકલીફ હોય તો સમયસર ટીપા નાખતા રહો

સંતુલિત આહાર લેતા રહો, ખાસ કરીને વિટામીન એ,સી, ઈ અને ઓમેગા-3થી ભરપૂર ખોરાક