ગરમીમાં બાળકોને ડિહાઈડ્રેશનથી બચાવવા રાખો આટલું ધ્યાન

બાળકોને ફ્રૂટ ડિશ અને શાકભાજી ખવડાવો

ડાયેટમાં તરબૂચ, સંતરા અને કાકડી જેવા ફળોને સામેલ કરો

ઈલેક્ટ્રોલાઈટ્સનું સ્તર સ્તર જાળવી રાખવા નારિયેળ પાણી પીવડાવો

બાળક બહારની ઘરે આવે ત્યારે સાકર અને મીઠું નાખેલું લીંબુ પાણી પીવડાવો

લીંબુ પાણી ડિહાઈડ્રેશનથી બચાવશે અને વિટામીન સી ઈન્યુનિટી કરશે બૂસ્ટ

બાળકોને ડાયેટમાં ઢીલી ખીચડી અને દાળ ખવડાવો

આમ પન્ના કે કેરીનો રસ પણ સામેલ કરી શકો છો. લીંબુ શિકંજી પણ ડિહાઈડ્રેશન રોકશે