હોળી પર રાખો સ્કિન અને આંખોનું ધ્યાન, જાણો જરૂરી ટિપ્સ

એકબીજાને રંગ્યા વગર હોળીનો તહેવાર અધૂરો

સ્કિન પર સનસ્કીન લોશન અને કોકોનટ ઓઈલ લગાવીને બહાર નીકળો

આંખો પર ચશ્મા પહેરો, તેથી આંખમાં કલર ન જાય અને સૂર્યના કિરણોથી બચી શકાય

વાળમાં તેલ લગાવ્યા વગર રંગે ન રમતા, વાળ બરછટ થઈ જશે

આખા શરીર પર બૉડી લોશન લગાવીને હોળી રમવા જજો

શક્ય હોય તો કેમિકલ્સ વાળા કલર્સથી હોળી ન રમતા, ઓર્ગેનિક કલર્સનો યુઝ કરજો