બ્લડ શુગર પણ કન્ટ્રોલ કરી શકે છે મીઠા લીમડાના પાન
ઔષધીય ગુણ ધરાવતા લીમડાના પાન રસોઈનો સ્વાદ વધારવા ઉપયોગી
પાચનતંત્રને મજબૂત બનાવશે લીમડાના પાન, ગેસ, કબજિયાની છુટ્ટી
એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર, વાળનો ગ્રોથ વધારશે, ખરવાનું ઓછું કરશે
ચહેરા પરના ડાઘ-ધબ્બા મટાડશે. એન્ટિ ઈન્ફ્લેમેટ્રી ગુણથી ભરપૂર
હાર્ટ હેલ્થ માટે બેસ્ટ, ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડશે
વઘારમાં નાંખેલા પાન બહાર કરવાના બદલે ખાઈ જાવ, દરેક સૂપમાં પણ એડ કરો
પેટ સાવ ખાલી હોય ત્યારે આ વસ્તુઓ ન ખાશો