ખાંડ કરતા પણ ખતરનાક છે શુગર ફ્રીની ગોળીઓ
આર્ટિફિશિયલ સ્વીટનર્સ આપશે ઘણી બધી સાઈડ ઈફેક્ટ્સ
વધુ પડતા સેવનથી આવી શકે છે મેદસ્વીતા
આર્ટિફિશિયલ સ્વીટનર્સથી બનેલા પીણા બ્લડ પ્રેશર વધારી શકે છે
તેમાં રહેલું એસિડ એલર્જીની સમસ્યા લાવી શકે છે
માથાનો દુખાવો, પેટમાં દુખાવો, સાંધાનો દુખાવો કે ઊંઘ ન આવવી જેવી તકલીફો થઈ શકે
સંતુલિત માત્રામાં કરો ઉપયોગ, ડોક્ટરની સલાહ લો
આ વસ્તુઓમાં ભૂલથી પણ લીંબુ મિક્સ કરીને ન ખાશો