વિટામીન ડીની ઉણપથી શરીરમાં જોવા મળે છે આવા સંકેતો
હાડકા, દાંત, રોગપ્રતિકારક ક્ષમતામને મજબૂત કરે છે વિટામીન ડી
વિટામીન ડીની ઉણપ થવાથી અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે
જો તમને શરીરમાં કોઈ ઈજા થાય છે અને તે ઘા રુઝાય નથી રહ્યો તો તે વિટામીન ડીની ઉણપ દર્શાવે છે
જો તમે થોડા દિવસોથી ડિપ્રેશનનો અનુભવ કરી રહ્યા છો તો તેનુ કારણ પણ વિટામીન ડીની ઉણપ હોઈ શકે છે
વિટામીન ડીની ઉણપને કારણે માનસિક સ્થિતિ પર પણ ખરાબ અસર થાય છે
માટે જો તમે ડિપ્રેશનથી પીડાતા હોય તો તમારે ડૉકેટરનો સંપર્ક કરવો જોઈએ
જો તમે વારંવાર થાક અનુભવો છો, તો આ પણ વિટામીન ડીની ઉણપની નિશાની છે
વિટામીન ડીની ઉણપને કારણે થાક, માથાનો દુ:ખાવો, ઊંઘનો અભાવ અને સતત હાડકામાં દુ:ખાવાની ફરિયાદ થઈ શકે છે
વધુ વાંચવા અહીં ક્લિક કરો