યુવાનોમાં વધી રહી છે સ્ટ્રેસની સમસ્યા જાણો
કેવી રીતે કરશો સ્ટ્રેસને મેનેજ
તર્કયુક્ત અને વાસ્તવિક અપેક્ષાઓ રાખવી
‘લૅટ ગો’ની ભાવના એ નબળાઇ નથી પણ એક તાકાત છે
ફરજિયાત કામોનો વિરોધ કરવો નહીં તેને સ્વીકારીને એમાં કેટલી વધુ સારી રીતે પરફોર્મ કરતા શીખવું
જેમાં તમને આનંદ આવતો હોય તે પ્રવૃત્તિ કરવી
રેગ્યુલર પૌષ્ટિક ખોરાક લેવો
બાળકો સાથે રમવાથી સ્ટ્રેસ ઝડપથી ઓછું થાય છે
જાણો : ધતૂરાના છે અનેક ફાયદા