આ હૉન્ટેડ લોકેશન પર થયું ‘stree 2’નું શૂટિંગ, રાજકુમાર રાવે જણાવ્યો ડરામણો કિસ્સો
રાજકુમાર રાવે શૂટિંગ દરમિયાન બનેલી ડરામણી ઘટના વિશે ખુલાસો કર્યો
સિક્વલના શૂટિંગ દરમિયાન તેને અલૌકિક શક્તિઓનો સામનો કરવો પડ્યો હતો
‘stree 2’ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મધ્યપ્રદેશના ભોપાલ અને ચંદેરીમાં થયું
‘સ્ત્રી 2’ના સૌથી ડરામણાં દ્રશ્યો ચંદેરી કિલ્લા, 150 વર્ષ જૂની તાજમહેલ હવેલી છે
કાટી વેલી, રાજા રાની મહેલ અને જાગેશ્વરી મંદિરમાં પણ શૂટ થયા હતા
Learn more