કચ્છની નવી ઓળખ બની સ્ટ્રોબેરી 

બાગાયતી ખેતી દ્વારા કચ્છ અવનવા રેકોર્ડ સર્જી રહ્યુ છે

ત્યારે કચ્છની સ્ટ્રોબેરીએ એક નવી ઓળખ અપાવી છે

છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે કચ્છમાં સ્ટ્રોબેરીની ખેતી

કચ્છમાં સ્ટ્રોબેરીના વાવેતરમાં થયો 50 ટકા જેટલો વધારો 

કચ્છની કેસર કેરી અને ખારેક બાદ હવે સ્ટ્રોબેરીની એક વિશિષ્ટ ઓળખ 

વાવેતરમાં સફળતા બાદ 10 એકરમાં થશે સ્ટ્રોબેરીનું વાવેતર

ગત વર્ષે 7 એકરમાં 1.50 લાખ સ્ટ્રોબેરીનું વાવેતર કરાયું હતુ 

આ વર્ષે તે વધીને 2.20 લાખ થયુ છે