નાનકડી લાગતી સ્ટ્રોબેરી છે આરોગ્યનો ખજાનો

આઇસક્રીમથી લઇને કેક કે પછી સ્ટ્રોબેરી શેક પણ કરાય છે પસંદ

સ્ટ્રોબેરીમાં હોય છે અનેક પોષકતત્વો

મિનરલ્સ, મેંગેનીઝ, પોટેશિયમ અને અન્ય વિટામીન્સથી ભરપૂર

શરીરમાં બ્લડ શુગર લેવલ ઘટાડીને હાર્ટ એટેકના ખતરાને ઘટાડે છે

એન્ટી ઓક્સિડન્ટ ગુણો કેન્સરનો ખતરો ઓછો કરે છે

વિટામીન સી ઇમ્યુનિટી કરે છે બૂસ્ટ, શરીરમાં ટી અને બી સેલ્સને બનવામાં મળે છે મદદ