ડાયાબિટીસના દર્દી હો તો આ ફળોથી રહેજો દૂર
ડાયાબિટીસના દર્દીઓએ હેલ્ધી અને બેલેન્સ ડાયેટ ફોલો કરવું જરૂરી
ડાયાબિટીસના દર્દી અમુક ફળોને ડાયેટનો ભાગ ન બનાવે
કેરીનું સેવન કરવામાં રાખજો ધ્યાન, તેમાં હોય છે હાઈ ગ્લાઈસેમિક ઈંડેક્સ
પાઈનેપલથી રહેજો દૂર, તેમાં હોય છે ઘણી બધી શુગર
ચેરીમાં નેચરલ શુગરની સારી એવી માત્રા, વધી શકે છે બ્લડ શુગર
કેળા ઓવરઓલ હેલ્થ માટે સારા, પરંતુ ડાયાબિટીસના પેશન્ટ ન ખાય
મેથી એમનેમ ન ફાકતા, સ્પ્રાઉટેડ હશે તો થશે અનેકગણો ફાયદો