પાલક  સુપર હેલ્ધી પણ આ વસ્તુઓ સાથે કદી ન ખાવ

પાલક અને તલનું સેવન એકસાથે ન કરો, પેટનો દુખાવો કે ડાયેરિયા થઈ શકે

પાલક સાથે દૂધ, દહીં, પનીર જેવી વસ્તુઓનું સેવન ન કરો

તેનાથી કેલ્શિયમ ઓક્સાલેટ ક્રિસ્ટલ બને છે, જેનાથી કિડની બ્લોકેજ થાય છે

કોફી કે ચા સાથે પાલકની કોઈ રેસિપી ન ખાવ

લોહી પાતળું કરતી દવાઓ લેતા હો તો પાલક રિએક્શન આપી શકે છે

ખાટા ફળો સંતરા, મોસંબી કે દ્રાક્ષને પાલક સાથે ન ખાશો, પથરી થઈ શકે