કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ખાવ ખાસ ખાવ વસ્તુઓ

સૌથી પહેલા તો લાઈફસ્ટાઈલ સુધારો, ખાણી પીણીમાં થોડા પરિવર્તન લાવો

ઓટ્સ, જવ અને બ્રાઉન રાઈઝનો ઉપયોગ કરો

સફરજન, નાસપતિ, બ્રોકલી, ગાજર ખાવ

અલગ અલગ પ્રકારની દાળ અને બીન્સને કરો ભોજનમાં સામેલ

ડુંગળી અને લસણ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડશે

ઓલિવઓઈલ ગુડ કોલેસ્ટ્રોલ વધારીને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડશે

નિયમીત એક્સર્સાઈઝ કરો, વજનને કન્ટ્રોલમાં રાખો, સ્ટ્રેસ ઘટાડો અને ઘુમ્રપાન છોડો