ડેંગ્યુમાં પ્લેટલેટ્સ વધારવા ખાસ ખાવ કીવી
ડેંગ્યુ મચ્છર કરડવાની સાથે અન્ય કારણોથી પણ થાય છે
ડેંગ્યુમાં દવાઓ સાથે હેલ્ધી ખોરાક પણ જરૂરી
ડેંગ્યુમાં હેલ્ધી શાકભાજી સાથે ફ્રુટ્સને કરો ભોજનમાં સામેલ
કીવીમાં વિટામીન સીની માત્રા પર્યાપ્ત, એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર
કીવી રાખશે હ્રદય અને પાચનને સ્વસ્થ, ઇમ્યૂનિટી બનાવશે બહેતર
કીવીમાં રહેલુ વિટામીન બી 9 એટલે કે ફોલેટ બ્લડ પ્લેટલેટ્સને વધારશે
World Alzheimer Day: યાદશક્તિને તેજ બનાવવા ખાવ આ વસ્તુઓ