બોલિવૂડને પછાડીને સાઉથના હીરો ટોપ 10ના લિસ્ટમાં ચમક્યા
સાઉથના અભિનેતાઓ આ વખતે બોલિવૂડ સ્ટાર્સ પર ભારે પડ્યા
ટોપ ટેનના લિસ્ટમાં પહેલા સ્થાને અલ્લૂ અર્જૂન રહ્યો, તેને પુષ્પા-2 ફિલ્મ ફળી ગઈ
કલ્કિ એડી 2898એ વર્લ્ડવાઈડ કમાણીના રેકોર્ડ તોડીને પ્રભાસને બીજા સ્થાને રાખ્યો
રાજકુમાર રાવ માટે આ વર્ષ ખૂબ સારું રહ્યું. તેની સ્ત્રી 2, મિસ્ટર એન્ડ મિસિસ માહી અને શ્રીકાંત ફિલ્મો સફળ રહી
ચોથા નંબરે અજય દેવગણ રહ્યો. તેની શેતાન, સિંઘમ અગેઈન ફિલ્મ ખૂબ સારી રહી
કાર્તિક આર્યન આ લિસ્ટમાં પાંચમાં નંબરે રહ્યો, તેની ભૂલ ભૂલૈયા કમાલ કરી ગઈ
તમિલ સિનેમાનો થલપતિ જોસેફ વિજય છઠ્ઠા સ્થાને રહ્યો
જુનિયર એનટીઆરની એક જ ફિલ્મ દેવરા પાર્ટ 1 રિલીઝ થઈ, જેણે 426.8 કરોડની કમાણી કરી, તે સાતમા સ્થાને છે
સાઉથ એક્ટર સિવાકાર્તિકેયનની આ વર્ષે બે ફિલ્મ રીલીઝ થઈ અયલાન અને અમારાન. તે આઠમાં સ્થાને છે
પૃથ્વીરાજ સુકુમારની ત્રણ ફિલ્મોએ ખૂબ સારો બિઝનેસ કર્યો, તે નવમાં સ્થાને છે
રિતિક રોશન આ લિસ્ટમાં 10માં સ્થાને છે, ફાઈટર ફિલ્મે 338.4 કરોડની કમાણી કરી
છ હેલ્થ કન્ડિશનમાં રીંગણ ભૂલથી પણ ન ખાતા