સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'જેલર' જોરદાર ચર્ચામાં

ફિલ્મની સ્ક્રિપ્ટ અને વિષયના લોકો વખાણ કરી રહ્યા છે

સાઉથમાં ત્રણ દિવસમાં છપ્પરફાડ કર્યો વકરો

પહેલા જ દિવસે આ ફિલ્મે 48.35 કરોડનો વકરો કર્યો

ત્રણ જ દિવસમાં ફિલ્મનુ કલેક્શન 109.10 કરોડ સુધી પહોંચ્યું

200 કરોડ રુપિયાના બજેટમાં આ ફિલ્મ તૈયાર થઈ છે