સોનમ કપૂરે યુકે-ઈન્ડિયા વીક 2023માં આપી હાજરી

 તેની મનમોહક અદા વાઈરલ 

મિન્ટ ગ્રીન પ્રિન્ટેડ સાડીમાં જોવા મળી સોનમ કપૂર 

 સોનમ કપૂર સાડીમાં ખુબ તેજસ્વી દેખાઈ

 સનમને વડા પ્રધાન ઋષિ સુનક તરફથી આમંત્રણ મળ્યું હતું

 ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ શેર કરી

સોનમનો મેકઅપ મેકઅપ આર્ટિસ્ટ ગંગા દ્વારા કરાયો