સોનાલી રાઉત એ ટૂ પીસ બિકીનીમાં ઇન્સ્ટાગ્રામ પર ફોટા કર્યા શેર

સોશિયલ મીડિયા પર તેના સેક્સી અવતારને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

તાજેતરમાં જ સોનાલી તેની આવી જ એક પોસ્ટને લઈને ચર્ચામાં આવી છે.

સોનાલી રણવીર સિંહ સાથે તેના બોલ્ડ ફોટોશૂટને લઇને ટ્રેન્ડ થતી જોવા મળી હતી

જુઓ વિડીયો

સોનાલી રાઉતનું આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. 

સોનાલી રાઉત સોશિયલ મીડિયા ૫૨ ઘણી એક્ટિવ રહે છે

સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ પર 2.6 મિલિયન ફોલઓર છે