સોફા સાફ કરવાનો જુગાડ: જાણો સૌથી સહેલી ટ્રિક
વારંવાર ઉપયોગ કરવાથી સોફા ઝડપથી ગંદા થશે અને રૂમની સુંદરતા પણ ફિક્કી પડશે
સોફાને સાફ કરવાનો સૌથી સરળ રસ્તો છે વેક્યુમ ક્લીનર
વેક્યુમ ક્લીનરની મદદથી સોફમાંથી ધૂળના નાના કણોને સાફ કરી શકશો
સોફાને ધોયા વગર લિક્વિડ ડીશ વૉશનો ઉપયોગ કરી કપડાથી પણ સાફ કરો. તેને સ્પ્રે બોટલમાં ભરીને સ્પ્રે કરો.
બે ચમચી વિનેગર અને એક ચમચી અળસીનું તેલ મિક્સ કરીને લેધર સોફા પણ સાફ થશે.
સોફાને સાફ કર્યા પછી તેને પંખામાં સારી રીતે સૂકવો ત્યાર બાદ તડકામાં સૂકવો નહીંતર તેમાં ફૂગ થશે