ઓક્ટોબરમાં રીલીઝ થશે છ ફિલ્મો, ત્રણ બોલિવૂડની, એક સાઉથની અને એક હોલિવૂડની

વેટ્ટેયન 10 ઓક્ટોબરે આવશે, જેમાં રજનીકાંત અને અમિતાભ બચ્ચની જોડી જામશે

વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો રાજકુમાર રાવની ફિલ્મ 11 ઓક્ટોબરે રીલીઝ થશે

બેડએસ રવિ કુમાર 11 ઓક્ટોબરે આવશે, હિમેશ રેશમિયા ફરી એક્ટિંગમાં હાથ અજમાવશે

આલિયા ભટ્ટની અવેઈટેડ જિગરા 11 ઓક્ટોબરે રીલીઝ થશે, તે કો-પ્રોડ્યુસર પણ છે

ટોમ હાર્ડીની 'વેનમ ધ લાસ્ટ ડાન્સ' 25 ઓક્ટોબરે રીલીઝ થશે

કન્નડ સ્ટાર ધ્રુવ સરજાની ફિલ્મ માર્ટિન 11 ઓક્ટોબરે રીલીઝ થશે