ચાંદીની પાયલ ઓલ્ડ ફેશન્ડ જ્વેલરી નથી, હેલ્થ માટે છે બેસ્ટ 

ચાંદીની પાયલનું કનેક્શન સમગ્ર આરોગ્ય સાથે છે જોડાયેલું

પગમાં બ્લડ સર્ક્યુલેશન રહે છે સારુ, બીમારીઓ થાય છે દૂર

પગના દર્દમાં આપે છે આરામ, નસોને કરે છે રિલેક્સ

પગની નબળાઈ કે પછી ડિસ્કમ્ફર્ટથી મળે છે રાહત

પાયલ પહેરવાથી શરીરમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ થાય છે પ્રમોટ, આખા શરીરનું બેલેન્સ રહે છે

શરીરનું ટેમ્પરેચર મેઈન્ટેન થાય છે, ગરમીમાં ખાસ પહેરો