Kiara અને sid આજે બંધાશે લગ્નના બંધનમાં

શેરશાહની દુલ્હન Kiaraએ ધોરણ 12માં 92% માર્કશ મેળવ્યા

Kiaraએ માસ  કોમ્યુનિકેશનની પ્રાપ્ત કરી છે ડીગ્રી

Kiaraએ 2014માં ફૂગલી ફિલ્મથી કર્યું હતું ડેબ્યુ

sidએ દિલ્હીમાં ડોન બોસ્કો સ્કૂલ અને નેવલ પબ્લિક સ્કૂલમાંથી તેણે સ્કુલિંગ પૂરું કર્યું

ધોરણ 9 માં નાપાસ થયો હતો  sid

ધોરણ 12 પછી sid દિલ્હી યુનિવર્સીટીની શહીદ ભગત સિંહ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું

sidએ 2012 માં સ્ટુડન્ટ ઓફ ધ ઇયર ફિલ્મથી કર્યું હતું ડેબ્યુ

Kiara અને sidએ શેરશાહ ફિલ્મમાં બંને સાથે જોવા મળ્યા હતા.