શ્વેતા તિવારએ શિમરી સાડીમાં ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો કરી શેર

શ્વેતા તિવારીની વધતી ઉમર પણ એના ફેસ તેમજ ફિગર પર દેખાતી નથી

શ્વેતા તિવારીના કિલર સ્ટાઈલની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે

શ્વેતા તિવારી ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાનની તસવીરો કરી શેર

શ્વેતા તિવારીના ફોટા પર ચાહકોએ કોમેન્ટનો વરસાદ કર્યો 

શ્વેતા તિવારી ચાહકોએ લાઇકસની ભરમાર કરી

શ્વેતા તિવારીના ફોટા જોઈ લોકો મનમોહિત થઇ ગયા

શ્વેતા તિવારીના ઇન્સ્ટાગ્રામ પર 4.7 મિલિયન ફોલોઅર છે