નટખટ અંદાજમાં જોવા મળી શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર સુંદરતા અને ક્યુટનેસને કારણે રહે છે હમેશાં ચર્ચામાં

શ્રદ્ધા કપૂરએ પોતાના સોશિયલ મીડિયામાં રહે છે હમેશા એક્ટીવ

નટખટ અંદાજ જોઇને ચાહકો થયા ફિદા

શ્રદ્ધા કપૂરએ ક્રિસમસ પર શેર કર્યા હતા આ ફોટા

લોકપ્રિય બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 1 થી ફેમસ અશ્નીર ગ્રોવરને મળી શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર રણબીર કપૂર સાથે તુ જૂઠી મેં મક્કાર ફિલ્મમાં જોવા મળશે

શ્રદ્ધા કપૂરએ તુ જૂઠી મેં મક્કાર ફિલ્મમાં જોવા મળશે બોલ્ડ લૂકમાં

શ્રદ્ધા કપૂરએ તુ જૂઠી મેં મક્કાર ફિલ્મના ટ્રેલરમાં બિકીની લૂકમાં જોવા મળી

શ્રદ્ધા કપૂરનો આવો લુક કયારેય નહી જોયો હોય તમે

તુ જૂઠી મેં મક્કાર ફિલ્મ 8 માર્ચ 2023ના રોજ રિલીઝ થશે