ગરમીમાં ગોળ ખાવો જોઈએ કે નહીં?

ગોળની તાસીર ગરમ માનવામાં આવે છે, પરંતુ તે ડિહાઈડ્રેશનથી બચાવે છે

શરીરને ઠંડક આપે છે અને પરસેવામાં નીકળી ગયેલા મીઠું અને પાણીની પૂર્તિ કરે છે

પાચન સુધારીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે

કુદરતી મીઠાશનો સ્ત્રોત હોવાથી એનર્જી આપે છે

ઉનાળામાં એકાદ નાનો ટુકડો ગોળ છે પૂરતો

ડાયાબિટીશના દર્દીઓએ સાવધાની રાખવી, મર્યાદિત સેવન કરવું