શિલ્પા શેટ્ટી તેના લુકને કારણે રહે છે હમેશા ચર્ચામાં
શિલ્પા શેટ્ટી એક્ટિંગની સાથે સાથે ફિટનેસ અને ફેશન સેન્સને કારણે રહે છે ચર્ચામાં
શિલ્પા શેટ્ટીએ તેનો જે ફોટો શેર કર્યો છે એ જોઈને ફેન્સ પણ તેના દિવાના થઈ ગયા
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો આ લૂક પણ શેર કર્યો છે
શિલ્પાએ તેના સોશિયલ મીડિયા પર રેડ કલરની સી-થ્રુ સાડીમાં તેની કેટલીક તસવીરો શેર કરી
શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર રહે છે હમેશા એક્ટીવ
શિલ્પા શેટ્ટીને ઇન્સ્ટાગ્રામ પર 27.8 મિલિયન ફોલોઅર છે
આ પણ વાંચો