ભગવાન રામ પાસેથી શીખવા જેવી સાત વાતો
ભગવાન શ્રીરામ પાસેથી પહેલી વસ્તુ શીખો શાંત રહેતા
ભગવાન રામ પાસેથી શીખો વડીલોનું સન્માન કરતા
શ્રીરામની જેમ આપણે વચનનું પાલન ચોક્કસ કરવું જોઇએ
ભગવાન રામની જેમ એક સાચો મિત્ર બનાવવો જોઇએ
રામ ભગવાનની જેમ આપણે પણ મોટા પડકારોથી ડરવું ન જોઇએ
કોઇ પણ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર ન કરો, પછી ભલે તે દુશ્મન કેમ ન હોય?
સારુ આચરણ જરૂર કરવું જોઇએ, તેનો કદી ત્યાગ ન કરવો
ધૂળ માટી પ્રદૂષણની એલર્જી હોય તો કરજો આ કામ