જેને જોઇને ચાંદ પણ શરમાય જાઈ : જાહ્નવી કપૂર  ગોલ્ડન કલર ડ્રેસ પહેરીને સિઝલિંગ પોઝ આપતી જોવા મળી

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર બિખરાવ્યો જલવો

જાહ્નવી કપૂરએ ઈંસ્ટાગ્રામ  પર શેર કરી નવા ફોટાની શ્રેણી

જાહ્નવી કપૂર તેની નવી ફિલ્મની શુટિંગ કરી રહી છે

જાહ્નવી કપૂરએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર ફરી લગાડી આગ

જાહ્નવી કપૂરના આ સ્ટાઇલિશ ડ્રેસને ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યું છે.

જાહ્નવી કપૂરના ઈંસ્ટાગ્રામ  પર 21.5 ફોલોઅર છે