ઓસ્કાર 2023 દરમ્યાન ભારતીય પોશાકમાં જોવા મળી RRRની ટીમ

રામ ચરણે કુર્તો અને તેની પત્નીએ સુંદર સાડી પહેરી હતી

RRRની ટીમ ભારતીય પોશાકમાં પહેરીને ઓસ્કાર 2023માં જોવા મળ્યા

આ સોન્ગને એવોર્ડ મળતા જ તમામ ભારતીયોની છાતી ગર્વથી ફૂલાઈ ગઈ

RRR ફિલ્મ સોન્ગ નાટૂ નાટૂએ ઓસ્કાર જીતી રચ્યો ઈતિહાસ

આ દરમ્યાન ટીમ ની દરેક મહિલા ટીમે સાડી પહેરી હતી

RRR ડાયરેક્ટર સાથે JR NTR પણ જોવા મળ્યા કુર્તામાં