આંખો નીચેના ડાર્ક સર્કલને દૂર કરો આ ઘરેલું ઉપચારથી

ઊંઘની કમી, થાક, ડિહાઈડ્રેશન અને શરીરમાં પોષક તત્વોની ઊણપથી થાય છે ડાર્ક સર્કલ

ટામેટાનો રસ લગાવીને 15-20 મિનિટ બાદ ધોઈ લો

ખીરાનું એન્ટિઓક્સિડન્ટ ત્વચાને કરશે શાંત, તેની સ્લાઈસ આંખો પર 15 મિનિટ રાખો

બદામના તેલની માલિશ કરી શકો છો, થોડા અઠવાડિયામાં ડાર્ક સર્કલ ઘટશે

બટાકાની સ્લાઈસને 15-20 મિનિટ આંખો પર મૂકો

બે ચમચી દૂધ ફ્રિઝરમાં મુકી તેને 10 મિનિટ આંખ પર રાખો. ઠંડક સોજાને ઘટાડી બ્લડ સર્ક્યુલેશન વધારશે