સૌથી વધારે રન

સચિન તેંડુલકરે વર્લ્ડકપમાં સૌથી વધારે રન 2,278 બનાવ્યા છે, જે રેકોર્ડ આજ સુધી કોઈ તોડી નથી શક્યું

સૌથી વધારે માર્જિનથી જીત

ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને વર્ષ 2015માં 417 રનનો  ટાર્ગેટ આપ્યો હતો, જેમાં અફઘાનિસ્તાન 142 રનમાં જ ઓલ આઉટ થઈ ગયું હતું અને ઓસ્ટ્રેલિયાએ 275 રનથી જીત મેળવી હતી

Fill in some text

સૌથી ઓછા માર્જિનથી જીત

ઓસ્ટ્રેલિયાએ ભારતને વર્ષ 1987માં 270 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ભારત 269 રન સુધી પહોંચી ગયું હતું, અને ઓસ્ટ્રેલિયાએ 1 રનથી જીત મેળવી હતી

સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

માર્ટિન ગુપ્ટિલે વર્ષ 2015માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 237* રન ફટકાર્યા હતા, જે અત્યારે સુધીનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે

સૌથી વધુ સદી

રોહિત શર્માએ અત્યાર સુધી હાઈએસ્ટ 6 સદી ફટકારી છે

સૌથી વધુ સિક્સ

ક્રિસ ગેલે વર્લ્ડ કપમાં સૌથી વધુ  49 સિક્સ ફટકારી છે