Queen of the Night: જાણો ખૂબ જ વિશિષ્ટ ફૂલ બ્રહ્મ કમલ વિશે 

બ્રહ્મ કમલ કેક્ટસની એક પ્રજાતિ છે.

આ અતિ વિશિષ્ટ ફૂલ વર્ષમાં માત્ર એક જ વખત અને તે પણ રાત્રે જ ખીલે છે, અને તેનાં ફૂલો પરોઢ થતાં પહેલાં સુકાઈ જાય છે

મોટા, ફનલ-આકારનાં સફેદ ફૂલો 28 સે.મી. સુધી લાંબા હોય છે

ભારતમાં આ છોડને ઘણાં નામોથી ઓળખવામાં આવે છે. કન્નડમાં ઇરુલુદવારે, જેનો અર્થ થાય છે 'રાત્રિ કમળ'

મહારાષ્ટ્રમાં બ્રહ્મકમલ, પ્રાચીન તમિલમાં ગુલેબકાવલી તરીકે અને શ્રીલંકામાં કડુપુલ ફૂલ કહેવામાં આવે છે