જગન્નાથનો રથ ખેંચવાથી પુણ્યની પ્રાપ્તિ થાય 

 72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજશે

20 જૂનના દિવસે પુરીમાં નીકળશે જગન્નાથ રથ યાત્રા

અષાઢી બીજના દિવસે વહેલી સવારના ચાર વાગ્યે ભગવાનની આંખેથી પાટા ખોલાશે 

ભગવાન જગન્નાથજીને વહાલથી વધાવવા ભક્તો આતુર બન્યા

રથયાત્રા વિશે એવી માન્યતા છે કે જે ભગવાનનો રથ ખેંચે છે તેમને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય

હિંદુ માન્યતાઓ અનુસાર, વ્યક્તિ  રથયાત્રામાં સામેલ થઈને આ રથને ખેંચે છે, તેને 100 યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય