બાળકોને મજબૂત બનાવવા હોય તો ન્યુટ્રિશનની કમીથી બચાવો
બાળકોનું શરીર નબળુ અને હાડકા પોચા હોય છે, જે સમય સાથે બને છે મજબૂત
બાળકોને સૌથી વધુ ન્યુટ્રિશનની પડે છે જરૂર
બાળપણથી જ ખવડાવો હેલ્ધી અને ન્યુટ્રિશન વાળા ફુડ્સ
હાડકાની સાથે સાથે હાર્ટ, નર્વસ અને મસલ્સ માટે જરૂરી છે કેલ્શિયમ
લીલા શાકભાજી સાથે આખા ધાન્ય જરૂર ખવડાવો
વિટામીન ડી છે શરીર માટે જરૂરી, બાળકોને પીવાડાવો દુધ
કેળી, ઘઉં, મધ અને સોલ્યુબલ ફાઇબર વાળા શાકભાજી ખવડાવો, ડાઇજેશન રહેશે મસ્ત
વિટામીન કે અને મેગ્નેશિયમ પણ છે જરૂરી, આ માટે લીલા પાંદડાવાળી શાકભાજી અને સ્પ્રાઉટ્સ ખવડાવો
બાળકોને હેલ્ધી બનાવવા કરાવો ફિઝિકલ એક્ટીવિટી. આઉટડોર એક્ટિવિટી છે જરૂરી
નાપૈસાના એક્સર્સાઇઝ... હેપી અને હેલ્થી લાઇફનું કંઇક બીજુ જ છે સિક્રેટ