પ્રિયંકા ચોપરાની અદા પર લાખો ફેન્સ થયા ફિદા

પ્રિયંકા ચોપરાએ કરાવ્યો ફોટોશૂટ

પ્રિયંકા ચોપરાએ વાઈટ ડ્રેસમાં દેખાય રહી છે સુંદર

પ્રિયંકા ચોપરાની એમેઝોન પ્રાઈમ પર Citadel સિરીઝ રિલીઝ થઇ હતી.

પ્રિયંકા ચોપરાએ છેલ્લે બોલિવૂડ ફિલ્મ The White Tigerમાં જોવા મળી હતી

પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનસ સાથે જોવા મળી

પ્રિયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર 88.4 મિલિયન ફોલઓર છે