મલાઈકા અરોરાએ કિલર પોઝમાં પડાવ્યા ફોટા 

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ મલાઈકા અરોરાની બોલ્ડ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે

મલાઈકા અરોરાએ તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કર્યા હતા.ડ્રેસે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

ફેન્સ ભરપુર લાઇક અને કોમેન્ટ કરી રહ્યા છે

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

મલાઈકા અરોરાના ઇન્સ્ટાગ્રામ પર 18.8 મિલિયન ફોલઓર છે