ચૈત્ર નવરાત્રિમાં વાસ્તુ સાથે જોડાયેલી આ વાતોનું રાખજો ધ્યાન
મા દુર્ગાની પ્રતિમા હંમેશા ઉત્તર કે પશ્વિમ દિશા તરફ મુખ કરીને રાખો
મા દુર્ગાની પ્રતિમાને દક્ષિણ દિશામાં સ્થાપવી ન જોઈએ, નેગેટિવીટી વધશે
ઘરમાં હળવા પીળા, લીલા કે ગુલાબી રંગની માં દુર્ગાની પ્રતિમા સ્થાપો
મા દુર્ગાની પ્રતિમાં 3 ઈંચથી વધુની ન હોવી જોઈએ
મા દુર્ગાનું પૂર્વ દિશા તરફ મુખ રાખવાથી ચેતના જાગૃત થાય છે
દક્ષિણ દિશામાં મુખ રાખવાથી માનસિક શાંતિ મળે છે
ગરમીમાં બાળકોને ડિહાઈડ્રેશનથી બચાવવા રાખો આટલું ધ્યાન