આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ
ઉત્સવો-તહેવારોને જનભાગીદારીથી લોકોત્સવ બનાવવાની પરંપરા ઊભી કરી
આ વર્ષનો પતંગ મહોત્સવ G-20ની થીમ 'વસુધૈવ કુટુંમ્બકમ' ના ભાવ સાથે ગુજરાતભરમાં ઉજવાશે
વિશ્વના 68 દેશોના 126 પતંગબાજો અને ભારતના 14 રાજ્યોના 65 પતંગબાજો સહભાગી થયા
અમદાવાદ સહિત વડોદરા, વડનગર, સોમનાથ, રાજકોટ, ધોલેરા, ધોરડોમાં પતંગોત્સવ-2023 નું આયોજન કરવામાં આવ્યું
ઉત્તરાયણના તહેવાર પહેલા વિવિધ રંગો ગુજરાતનું આકાશ રંગાશે
પતંગ ઉત્સવ જોવાનો સમય સવારે 10 થી 5 વાગ્યા સુધીનો છે,
જ્યારે પતંગબાજો પતંગ ઉડાવશે
વધુ વાંચો