Oscars 2023 : રેડ કાર્પેટ પર દીપિકાએ મચાવી ધૂમ,જુઓ ફોટા

આજે 95મો એકેડેમી એવોર્ડ છે. ઓસ્કાર 2023 એવોર્ડ શોનો શરુ થયો

દીપિકા પાદુકોણની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો

ભારતમાંથી પહેલીવાર ઓસ્કરમાં ભાગ લઈ રહેલી દીપિકાએ પોતાની સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા

સ્ટાઈલિશ લુક સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો

ઓસ્કાર 2023ને રીપ્રેસેન્ટ કરી રહેલી દીપિકા પાદુકોણ

આ દરમ્યાન RRRના એકટર રામ ચરણ સાથે ફોટો પણ કિલક કરાવ્યો

દીપિકા પાદુકોણ મનમોહક અંદાજમાં જોવા મળી

દીપિકા પાદુકોણે શેર કરી તસવીરો

દીપિકા પાદુકોણને ઇન્સ્ટાગ્રામ પર તેના 72.6 મિલિયન ફોલોઅર્સ છે