ધન તેરસના દિવસે ઘરના 13 ખુણામાં પ્રગટાવો 13 દીવા

આ વર્ષે 10 ઓક્ટોબર, શુક્રવારના રોજ છે ધન તેરસ

ધાર્મિક ગ્રંથોમાં ધન તેરસના દિવસે 13 દીવા પ્રગટાવવામાં આવે છે

ઘરની બહાર દક્ષિણ દિશા તરફ મોં કરીને પ્રગટાવો પહેલો દીવો

બીજો દીવો ઘીનો કરીને પૂજા ઘરમાં રાખો, દેવી લક્ષ્મી પ્રસન્ન થશે

ત્રીજો દીવો ઘરના મેઇન ગેટ પર, ચોથો દીવો તુલસીના છોડમાં અને પાંચમો ઘરની છત પર રાખો

છઠ્ઠો દીવો સરસવના તેલનો કરીને પીપળાના ઝાડ નીચે રાખો

સાતમો દીવો કોઇ મંદિરમાં પ્રગટાવો, આઠમો દીવો ઘરમાં કચરાપેટી પાસે અને નવમો દીવો વોશરૂમ પાસે કરો

દસમો દીવો બારી પાસે અને અગિયારમો દીવો ઘરના સૌથી છેલ્લા ખુણામાં કરો

બારમો અને તેરમો દીવો ઘરના આંગણના બે ખુણામાં પ્રગટાવો