ગણેશોત્સવમાં રોજ બાપાને લગાવો અલગ અલગ મોદકનો ભોગ

ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે

ચોખા, મેદો કે ઘઉંના લોટનું કવર કરીને નારિયેળ અને ગોળના ફીલિંગથી તૈયાર થાય છે ઉકડીચે મોદક

માવા અને કેસરને મિક્સ કરીને બનાવાય છે કેસરી મોદક

બહારનું પડ સોજીનું અને અંદર નારિયેળ, ગોળ, ખસખસ તેમજ ડ્રાયફ્રુટ્સની ફીલિંગથી તૈયાર થાય છે રવા મોદક

ચણા દાળના મોદકને તમિલમાં કદલાઈ પરુપપુ પૂરનમ કોજુકટ્ટાઈ કહેવાય છે

બાળકોને અતિશય પ્રિય છે ચોકલેટ મોદક, ચોકલેટ, નારિયેળ અને ડ્રાયફ્રુટ્સના મિશ્રણથી થાય છે તૈયાર