જુની શુગર પણ કન્ટ્રોલમાં કરી લેશે તમાલપત્ર
તમાલપત્ર બ્લડ શુગરને નિયંત્રિત કરી ડાયાબિટીસના દર્દીઓને આપે છે લાભ
નબળા પાચનથી પરેશાન હો તો કરો તમાલપત્રનું સેવન
તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ હાર્ટની બીમારીઓ ઘટાડશે, બીપી નિયંત્રણમાં રાખશે
એન્ટીઈન્ફ્લેમેટરી ગુણ શરીરના સોજાને ઘટાડશે, જોઈન્ટ પેઈનમાં રાહત
ત્વચાની સમસ્યાઓને કરશે દૂર, ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવશે
અંજીર કરશે હાડકા મજબૂત, આ પણ થશે ફાયદો