હવે દોરીવાળા નહીં આવા બેકલેસ બ્લાઉઝની છે ફેશન

સાડી ભલે ગમે તેટલી સુંદર હોય બ્લાઉઝ સ્ટાઈલિશ ન હોય તો તે શોભતી નથી

બોટનેકમાં પણ લાગી શકશો સ્ટાઈલિશ, તમારા લુકમાં ગ્લેમર એડ કરશે

યુ શેપ બ્લાઉઝ પર દોરી બનાવવાના બદલે હેવી એમ્બ્રોડરી કરાવો

કોલર વાળા બ્લાઉઝને પણ બનાવી શકો છો બેકલેસ, આપશે રિચ લુક

દોરી લગાવવાથી બ્લાઉઝની ડિઝાઈન અન્કમ્ફર્ટેબલ બની જાય છે. આ કરો ટ્રાય

હેવી એમ્બ્રોડરી બ્લાઉઝ માટે શાનદાર બેકલેસ ડિઝાઈન રોયલ લુક આપશે