મોબાઇલની સ્ક્રીન જ નહીં, આ ચાર કારણોથી પણ નબળી પડે છે આંખો
આંખો શરીરનો સૌથી જરૂરી પાર્ટ, નજરને નબળી પડતા બચાવવી છે જરૂરી
રોજની કેટલીક આદતો નજરને કમજોર બનાવે છે
ફક્ત બ્લૂ લાઇટવાળા ગેઝેટ્સ જ નથી જવાબદાર
સ્મોકિંગના લીધે બ્લાઇન્ડનેસ કે આંખોથી ન દેખાવાની સ્થિતિ આવી શકે
ડાયાબિટીસ, હાઇપરટેન્શન, મેદસ્વીતા, થાઇરોઇડ જેવી બીમારીઓની અસર
ભરપૂર ઉંઘ ન લેવાથી અને બેઠાળુ જીવનથી સેન્સિટીવીટી થાય છે ખતમ
આઉટડોર ગેમ રમતા બાળકોની દ્રષ્ટિ ઇન્ડોર ગેમ્સ રમતા બાળકો કરતા વધુ સારી
હાઇડ્રેશનની કમીના લીધે પણ આંખ થાય છે ખરાબ
બાળકોને અખરોટ ખવડાવવાના ફાયદા જાણો છો હવે જાણી લો નુકશાન