દરેક વ્યક્તિ નહીં ખાઈ શકે રીંગણ, જાણો કોણે ન ખાવા

એલર્જીની તકલીફ હોય તો રીંગણથી દૂર રહો, ડોક્ટરની સલાહ લો

પાચન સંબંધિત તકલીફો હોય તો રીંગણથી દૂર જ રહો

કિડનીની બીમારીથી પીડાતા હો તો રીંગણનું સેવન ન કરો અથવા મર્યાદિત કરો

જો તમને આર્થરાઈટિસ હો તો તમારે રીંગણનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી

કેટલીક દવાઓ રીંગણ સાથે ઈન્ટરેક્ટ કરી શકે છે, તેથી કોઈ પણ દવા લેતા હો તો ધ્યાન રાખો