ફક્ત મેથીના દાણાનું સેવન એટલુ લાભદાયક નથી. જેટલો લાભદાયક જાંબુની ગોટલીનો પાવડર છે. આ બંને વસ્તુઓ મિક્સ કરીને વીકમાં ત્રણ વાર તેનું સેવન કરવામાં આવે તો બ્લડ શુગરનુ લેવલ નોર્મલ રહે છે.
મેથી દાણાની અંદર એન્ટી ડાયાબિટિક ગુણ છે, જે બ્લડ શુગરને ઘટાડે છે. તેના સેવનથી શરીર ગ્લુકોઝનો ઉપયોગ કરવાનું શરૂ કરી દે છે
મેથીના દાણા ખાવાથી અને તેનું પાણી પીવાથી પાચન યોગ્ય થાય છે. ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે. હાઇ બ્લડ પ્રેશરમાં ફાયદાકારક રહે છે.