દાળ કે છોલે ખાઇને હવે નહિં થાય ગેસ

દાળ કે છોલે-રાજમા કરી શકે છે પાચનની સમસ્યા

દાળ-કઠોળ જેટલા મોટા તેને પચાવવા તેટલા જ મુશ્કેલ

નાના આકારના બીન્સ અને દાળની પસંદગી કરો

પકાવતા પહેલા બીન્સ કે દાળને પલાળવા જરૂરી

વધુ બફાશે તો પાચનમાં સમસ્યા નહીં થાય

મઠ, મગ જેવા બીન્સને અંકુરિત કરો, બ્લોટિંગ નહીં થાય

ફણગાયેલા અનાજને  કાચુ ન ખાવ, તેને સહેજ વાર ઉકાળો