તુલસીના છોડ સાથે કયારે ન કરજો આ ભૂલ

તુલસીનો છોડ ક્યારેય જમીનમાં ન વાવો

વાસ્તુશાસ્ત્ર અનુસાર રવિવાર અને એકાદશીના દિવસે ક્યારેય પણ તુલસીના છોડને જળ ચઢાવવું નહીં

ન તો તુલસીને સ્પર્શ કરવો અને ન તો તુલસીના પાન તોડવા.

જ્યાં પણ તુલસીનો છોડ રાખવામાં આવે ત્યાં સ્વચ્છતા અને પ્રકાશ હોવો જોઈએ

દરરોજ સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો

આમ કરવાથી ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહેશે

ઘરમાં સૂકા તુલસીનો છોડ ક્યારેય ન રાખવો. તુલસીના સુકા છોડને રાખવુ અશુભ છે, તેનાથી ધનહાનિ થાય છે

તુલસીનો છોડ દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ, તેને પૂર્વ, ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો જોઈએ